Proud of Gujarat
Home Page 2393
FeaturedGujaratINDIA

વાંકલ ગામ ના મંદિર ફળિયા માં તોતિંગ વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થતા મકાન અને રિક્ષાનો ખુરદો બોલી ગયો.

ProudOfGujarat
માંગરોળ તાલુકાના વાંકલ ગામ ના મંદિર ફળિયા માં સવારે જૂનું પુરાણું તોતિંગ વ્રુક્ષ અને વીજપોલ ધરાશય થતા મકાન અને આંગણામાં મૂકેલી રિક્ષાનો ખુરદો બોલી ગયો
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર શહેરના રતનપરમાં માનવ ઉત્થાન સેવા સમિતી અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતી દ્વારા કોરોના વોરિયર્સને સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
સુરેન્દ્રનગર શહેરના રતનપર માનવ ધર્મ આશ્રમ ખાતે કોરોના વોરિયર્સને સન્માનિત અને આયુવૈદીક ટેબલેટ વિતરણ સહિતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં અખિલ ભારતીય માનવ અધિકાર
FeaturedGujaratINDIA

દુમાલા વાઘપુરા ગામે ત્રણ હજાર કોટન માસ્કનું વિના મૂલ્યે વિતરણ

ProudOfGujarat
સામાજિક સંસ્થાઓ દ્વારા કુલ એક લાખ જેટલા માસ્ક બનાવાયા દેસાઇ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ ભરુચ દ્વારા સ્થાનિક અગ્રણીઓના સહયોગથી ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના
FeaturedGujaratINDIA

કરજણ APMC ખાતે કરજણ તાલુકાના ખેડૂતોનો કપાસ ન લેવાતા ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યા બાદ ખેડૂતોએ કરજણના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ProudOfGujarat
કરજણ સ્થિત APMC ખાતે ગતરોજ કરજણ તાલુકાના ખેડૂતોનો કપાસ ન લેવાતા ખેડુતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જેના પ્રત્યાઘાત રૂપે ખેડૂતોએ APMC પરિસરમાં કપાસની હોળી
FeaturedGujaratINDIA

બંધારણના ઘડવૈયા ડૉ.બાબા સાહેબ આંબેડકર સાહેબના નિર્વાણ દિન નિમિત્તે કરજણ ખાતે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકર ને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા.

ProudOfGujarat
બંધારણના ઘડવૈયા ડૉ.બાબા સાહેબ આંબેડકર સાહેબ ના નિર્વાણ દિન નિમિત્તે કરજણ ખાતે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકર ને શ્રદ્ધા સુમન અર્પણ
FeaturedGujaratINDIA

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી એક સ્ફોટક પત્ર મુખ્યમંત્રીને લખ્યો…ભરૂચ જિલ્લાના ચાર તાલુકાના ખેડૂતોને સિંચાઈ અંગે પડતી સમસ્યા અંગે રજૂઆત કરી

ProudOfGujarat
ભરૂચ બેઠકના સાંસદ મનસુખ વસાવા અવાર નવાર સ્ફોટ પત્ર લખી તેમના મત વિસ્તારના પ્રશ્નો અને સમસ્યાની રજૂઆત કરતા હોય છે. તાજેતર માં રેતી માફિયાઓ અંગે
FeaturedGujaratINDIA

ભરૂચના ગરીબ લોકોને જીપ્સમ વાળું અનાજ આપવામાં આવે છે જાણો વધુ.

ProudOfGujarat
રેલ્વે ગોદી વિસ્તારમાં અનાજ પર જીપ્સમ લાગતું હોવાનું એક જાગૃત નાગરિકનો આક્ષેપ…વીડિયો વાયરલ થયો ભરૂચ જિલ્લામાં ગરીબ લોકોને તેમજ ગરીબીની રેખા નીચે જીવતા લોકોને સરકાર
FeaturedGujaratINDIA

રાજપીપળા : HDFC બેંક સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવેશ ફી અને પાર્કિંગ ચાર્જનાં નાણાં કૌભાંડમાં બે આરોપીની ધરપકડ.

ProudOfGujarat
– નર્મદા પોલીસે કૌભાંડ સાથે સંકળાયેલા બે ઈસમોને વડોદરા ખાતેથી ઝડપી પાડયા છે તેમની સઘન પૂછતાછ હાથ ધરાઈ રહી છે. તાજેતરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં બેન્ક
FeaturedGujaratINDIA

કેવડિયા ખાતે યોજાયેલ સ્પીકર કોન્ફરન્સ દરમિયાન ઉમદા કામગીરી બદલ જિલ્લા પોલીસ વડા દ્વારા પી.એસ.આઈ કે.કે પાઠકનું સન્માન કરાયું.

ProudOfGujarat
નર્મદા જિલ્લાનાં કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણ થયા બાદ અહીંયા હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે ત્યારે પ્રવાસીઓની સુવિધા તેમજ
FeaturedGujaratINDIA

ભરૂચ : કેબલ બ્રિજ પર આઇસર ટેમ્પોમાં આગ લાગતા અફરાતફરીનું વાતાવરણ સર્જાયું.

ProudOfGujarat
ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલ નર્મદા નદી પરનાં કેબલ બ્રિજ પર પૂઠ્ઠા ભરેલ આઇસર ટેમ્પામાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી.
error: Content is protected !!