પંચમહાલ:- ગોધરા ખાતે વાલ્મીકી સમાજ દ્વારા હાથરસકાંડના આરોપીઓને ફાંસીની સજાની માંગ સાથે આવેદન
દેશભરમા ચકચાર જગાવનાર હાથરસ યુવતી પરના અત્યાચાર અને ત્યારબાદ તેના મોતની ઘટનાને લઇને દેશમરમા આક્રોશ જોવા મળી રહ્યો છે. ગોધરા શહેરમા વાલ્મિકી સમાજ દ્વારા આજે
