ભરૂચ : સિવિલ હોસ્પિટલનાં વોર્ડ રૂમમાંથી બે કેદી ભાગી જવાના મામલે 4 પોલીસ કર્મીઓને પોલીસ વડાએ સસ્પેન્ડ કરતા ખળભળાટ..!!!
જાણવા મળતી માહિતી મુજબ ગતરોજ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સબજેલના કેદી (૧)અર્જુનભાઈ ઉર્ફે જયંતિભાઈ પરમાર તેમજ (૨)આકાશભાઈ સંજયભાઈ વસાવા નાઓ માંદગીના કારણે સબ લોકઅપ વોર્ડમાં
