ભરૂચ : કોરોના સંક્રમણનો ધડાકો- ભરૂચ જિલ્લામાં રેકોર્ડ બ્રેક, 9 કેસ આવ્યા પોઝિટિવ.
જંબુસર શહેરમાંથી 8 અને જંબુસર તાલુકાનાં ડાભા ગામનો 1 વ્યક્તિ કોરોના સંક્રમિત. તમામ વડોદરાની વિવિધ ખાનગી હોસ્પિટલોમાં દાખલ તેમજ સેમ્પલ પણ વડોદરા ખાતે લેવાયેલ. જિલ્લાનો
