સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 6 દર્દીઓ પોઝિટિવ મળી આવતા જિલ્લાનું વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
રાજ્યભરમાં કોરોના વાયરસએ હાહાકાર મચાવી દીધો છે જેને લઇને રાજ્યમાં અનેકો જિલ્લાઓને રેડ ઝોનમાં કરવામાં આવ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ૬ કેસ નોંધાયા હતા.
