નર્મદા જિલ્લામાં પ્રવેશ કરતા રેડ ઝોનનાં અધિકારીઓને પાછા મોકલવામાં આવ્યા.
કોરોના વાયરસને પગલે હાલ લોકડાઉન કરવામાં આવ્યું છે પરંતુ કેટલાક ઉચ્ચ કક્ષાના અધિકારીઓ, બેન્કોનાં કર્મચારીઓ વડોદરા તેમજ વિવિધ જગ્યાએથી નર્મદા જિલ્લામાં આવતા જોવા મળ્યા. ગુજરાત
