ઝઘડિયા તાલુકાનાં લીભેંટ ગામે કપડાં સુકવતી મહિલાને વીજ કરંટ લાગતા તે નીચે ફંગોળાય ગઈ હતી તેને સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત નીપજ્યું હતું.
ઝઘડિયા તાલુકાનાં લીભેંટ ગામે રહેતા જીતેન્દ્રભાઈ દીપચંદભાઈ શાહ ખેતી કરી તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ જીતેન્દ્રભાઈ તેમના ઘરે પૂજા-પાઠ કરતા હતા તે સમયે તેમના
