Proud of Gujarat
Home Page 2679
FeaturedGujaratINDIA

શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ રાજપારડી દ્વારા જરૂરતમંદોને રોકડ સહાય કરવામાં આવી.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં રાજપારડી ગામે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ રાજપારડી શાખા તરફથી જરૂરતમંદોને રોકડ સહાય આપવામાં આવી. કોરોના વાયરસને વધતો અટકાવવા અમલમાં મુકવામાં આવેલા લોકડાઉનને
FeaturedGujaratINDIA

નર્મદામાં જીવના જોખમે કોરોના મહામારીમાં કામ કરતી ફિમેલ હેલ્થ વર્કરો જ પગારથી વંચિત!

ProudOfGujarat
કોરોના મહમારીમાં હાલ “આરોગ્ય શાખા” અને “ખાખી વરદી” ધારી કર્મચારીઓ દિવસ રાત પોતાના જીવના જોખમે કામ કરી રહ્યા છે. એક તરફ જાહેર જનતા એમના કાર્યને
FeaturedGujaratINDIA

ગોધરાથી 1200 જેટલા પરપ્રાંતિય શ્રમિકો પોતાના વતનમાં જવા વિશેષ ટ્રેનમાં રવાના થયા.

ProudOfGujarat
પંચમહાલ જીલ્લામાં આવેલી ઔધોગિક વસાહતમાં કામ કરતા હજારો કામદારો ઉપર લોકડાઉનના કારણે માઠી અસર પડી છે. ત્યારે લોકડાઉન લંબાતા કામદારોનાં જીવનનિર્વાહ પર અસર જોવા મળી
FeaturedGujaratINDIA

રાજપીપળા પાલિકાનો સપાટો, માસ્ક ન પહેરનાર 33 લોકોને દંડ ફટકાર્યો.

ProudOfGujarat
હાલ કોરોના મહામારીને લીધે સરકારે તમામને માસ્ક પહેરવું ફરજીયાત કર્યું છે.જે માસ્ક ન પહેરે એમને દંડ ફટકારવાની પણ સરકારે જોગવાઈ કરી છે.નર્મદા જિલ્લામાં પણ કોરોનાના
GujaratFeaturedINDIA

રાજપીપળા નગરપાલિકા વિસ્તારને સંપૂર્ણપણે સૅનેટાઇઝ કરવા સ્વાદયાય પરિવારનાં શાસ્ત્રી પાંડુરંગ આઠવલે અને દીદી દ્વારા રાજપીપળા નગરપાલિકાને ખાસ ફોંગીગ મશીન આપવામાં આવ્યું.

ProudOfGujarat
રાજપીપળા નર્મદા હાલ કોવીડ 19 ની મહામારીથી બચવા સૅનેટાઇઝેશન અને સ્વછતા ખુબ જ અગત્યના હોવાનું આયુષ મંત્રાલયે પણ બતાવ્યું છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ અને વારંવાર સૅનેટાઇઝેશન
FeaturedGujaratINDIA

ગુજરાતી ફિલ્મ અભિનેત્રીએ અંકલેશ્વર રાજપીપલા ચોકડી ખાતે નમક ફેકટરી નજીક શાકભાજીનું વેચાણ કરતા લારી-પાથરણાવાળાઓને કાયદો ભણાવવા અને બંધ કરાવવા પહોંચતા મામલો ઉગ્ર બન્યો.

ProudOfGujarat
ગુજરાતી ફિલ્મ અભિનેત્રીએ અંકલેશ્વર રાજપીપલા ચોકડી ખાતે નમક ફેકટરી નજીક શાકભાજીનું વેચાણ કરતા લારી-પાથરણાવાળાઓને કાયદો ભણાવવા અને બંધ કરાવવા પહોંચતા મામલો બિચક્યો હતો. જોકે મામલો
GujaratFeaturedINDIA

ઉમલ્લા પોલીસ દ્વારા લોક ડાઉન છતાં પણ ઘરની બહાર રખડતાં લોકો પર ડ્રોન કેમેરાની મદદથી બાજ નજર રાખવામાં આવી.

ProudOfGujarat
કારોના વાયરસ જેવી ખતરનાક બીમારીથી બચવા દેશનાં વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશભરમાં ૧૪૪ ની કલમ લાગુ કરી દેશના તમામ રાજ્યોને લોકડાઉન કરવામાં આવ્યા છે છતાં પણ
FeaturedGujaratINDIA

લોકડાઉન દરમિયાન બાળકોને અભ્યાસનો મહાવરો ચાલુ રાખવા નવા નદીસર ગામની શાળામાં નવતર પ્રયોગ તમામ બાળકોને માઈક્રોસોફ્ટ ટીમનાં આઈડી બનાવી વર્ચ્યુઅલ કલાસરૂમમાં જોડયા.

ProudOfGujarat
કહેવાય છે કે જરૂરિયાત સંશોધનોની માતા છે. નોવેલ કોરોના વાયરસ સંક્રમણનો ફેલાવો રોકવા માટે દેશભરમાં લોક ડાઉન અમલમાં છે, ત્યારે દૈનિક જીવનની વિવિધ પ્રવૃતિઓને નવતર
FeaturedGujaratINDIA

ઉમલ્લા દુ.વાઘપુરા ગામે યુવાનો દ્વારા પક્ષીઓને પાણી પીવા કુંડા મુકાયા.

ProudOfGujarat
ઉનાળો ચાલી રહ્યો છે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતા માનવજાત સહિત પશુ પંખીઓનાં કંઠ સુકાતા વારંવાર પાણી પીવું પડતું હોય છે.અબોલ પંખીડાને પીવાનું પાણી મળી રહે
FeaturedGujaratINDIA

રાજપારડીમાં સરકારી નિયમ મુજબ દુકાનો ખોલવા પોલીસ સ્ટેશનમાં બેઠક યોજાઇ.

ProudOfGujarat
કોરોના વાયરસને ફેલાતો અટકાવવા સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ. લોકડાઉનની જાહેરાત બાદ ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરના વેપારીઓએ પોતાના ધંધા બંધ રાખીને લોકડાઉનને સંપૂર્ણ સમર્થન
error: Content is protected !!