સુરત કડોદરા રોડનાં વરેલી ગામ પાસે પરપ્રાંતીય મજૂરોએ વાહનો સળગાવી તોફાન કર્યું.
કોરોનાના વાઈરસના ત્રીજા તબક્કાનાં લોકડાઉનનાં પગલે પરપ્રાંતિયોને વતન જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ દરમિયાન અકળાયેલા પરપ્રાંતિયો દ્વારા પલસાણાનાં વરેલી ગામમાં ટોળા સ્વરૂપે
