ભરૂચની જુની APMC ખોલવાની રજુઆત ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા APMC ચેરમેન અને જીલ્લા કલેકટરને કરવામાં આવી છે.
ભરૂચ જીલ્લામાં લોક ડાઉનને પગલે તેમજ 144 ની કલમ લાગુ હોવાથી જીલ્લામાં 4 થી વધુ લોકો એકત્ર થવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે ત્યાં
