ભરૂચ નગરપાલિકા દ્વારા જાહેરમાં થૂંકનારા લોકો સામે 2200 રૂપિયા વસૂલ કરીને લોકોને સ્વચ્છતા અંગેનો પાઠ ભણાવ્યો હતો.
હાલ દેશ અને દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને પગલે દરેક જગ્યાએ સ્વચ્છ રાખવા માટે સરકાર દ્વારા વિશેષ ગાઈડ લાઇન જારી કરી છે ત્યારે કોરોના વાયરસને
