સુરત આંગણવાડીની બહેનોએ વિવિધ પડતર માંગણીઓ સાથે સરકારી કર્મચારી જાહેર કરવાની માંગ કરી.
સુરત મહાનગરપાલિકા મજુર સંઘના નેજા હેઠળ આજે મોટી સંખ્યામાં આંગણવાડીની બહેનો સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી વિવિધ પડતર માંગણીઓ સાથે તેઓએ રાજ્ય સરકાર પાસે
