નર્મદા જિલ્લા ના સ્થાનિક આદિવાસી સંઘઠનો તેમજ મુસ્લિમ સંગઠન દ્વારા રાષ્ટ્રપતિ,વડા પ્રધાન, ગૃહ મંત્રી રાજ્યપાલ, સહીતને સંબોધતું આવેદન આપ્યું. NRC, CAA અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સત્તા મંડળ ના કાયદાનો ભારે વિરોધ
રાજપીપલા નર્મદા જિલ્લાના સ્થાનિક આદિવાસી આગેવાનો અને આદિવાસી સંગઠનો તેમજ મુસ્લિમ સંગઠનના અગ્રણીઓ સહિત ના લોકો ભેગા થઇ ને રાજપીપલામાં NRC, CAA અને સ્ટેચ્યુ ઓફ
