Proud of Gujarat
Home Page 2835
GujaratFeaturedINDIA

અંકલેશ્વરના અતિ પ્રસિદ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે તા. 1લી જાન્યુઆરીના રોજ સાતમા પાટોત્સવની ભવ્ય ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે.

ProudOfGujarat
ગુજરાતના સૌપ્રથમ અને ગુજરાતના નવમા ક્ષિપ્રા મુદ્રાવાળા ગણેશજીનું મંદિર અંકલેશ્વર રામકુંડ ખાતે સ્થાપિત છે. ક્ષિપ્રા ગણેશ મંદિરનો સાતમો તથા નર્મદા માતાજીના મંદિરનો દ્વિતીય પાટોત્સવ તા.1લી
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના સુરતી ભાગોળ માર્ગ પર પતંગની દોરીમાં કબૂતર આવી જતા જીવદયા પ્રેમીએ તેને બચાવ્યું હતું .

ProudOfGujarat
આજરોજ અંકલેશ્વરના પિરામન નાકાથી સુરતી ભાગોળ વિસ્તારને જોડતા મુખ્ય માર્ગ ઉપર ચાઈના દોરીમાં કબૂતર આવી ગયું હતું. જે દોરીમાંથી નીકળવા ધમપછાડા કરી રહ્યું હતું તે
FeaturedGujaratINDIA

જંબુસર તાલુકાના સીગામ ગામનાં ધ્રુવ પંડ્યાએ સૌથી નાની વયે વૈજ્ઞાનિક બનવાની એન્ટ્રન્સ પરીક્ષા પાસ કરી.

ProudOfGujarat
સીગામ પૂનામાં આવેલી ઈન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રો ફિઝિક્સ રિસર્ચ સેન્ટરમાંથી પી.એચ.ડી.કરી મોટા ભાગના ઈસરોમાં વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે.આ વર્ષ ફિઝિક્સમાં પી.એચ.ડી.માટે
FeaturedGujaratINDIA

સુરત : એસ.એમ.સી આવાસમાં જુગાર રમતા નવ જેટલા જુગારીઓને ઉમરા પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat
સુરતનાં પ્રજ્ઞા નગરમાં આવેલ એસ.એમ.સી આવાસમાં જુગાર રમતા નવ જેટલા જુગારીઓને ઉમરા પોલીસે ઝડપી પાડયા હતા. સુરતની ઉમરા પોલીસને મળેલી બાતમીના આધારે પ્રજ્ઞા નગરમાં આવેલ
FeaturedGujaratINDIA

સુરત : અડાજણ પોલીસે મથુરા નગરી સોસાયટીમાં રેડ કરીને દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat
સુરતની અડાજણ પોલીસે અડાજણની મથુરા નગરી સોસાયટીમાં રેડ કરીને દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. અડાજણ પોલીસને અડાજણની મથુરા નગરીમાં ઈંગ્લીશ દારૂ વેચાય રહ્યો હોવાની બાતમી
FeaturedGujaratINDIA

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર સોમવારે સવારે 2 કલાક સુધી 2000 યુવતીઓએ સ્વરક્ષણના હેતુ અંગે કરતબ બતાવી સૌ કોઈને અચંબિત કરી દીધા હતા.

ProudOfGujarat
મિશન સાહસી કાર્યક્રમ હેઠળ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 8 દિવસમાં ભરૂચની કોલેજો તેમજ વિવિધ શાળાઓની 5500 વિદ્યાર્થીઓને સ્વરક્ષણની તાલીમ અપાઈ હતી. જેનું સોમવારે રાજયકક્ષના
FeaturedGujaratINDIA

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી સોસાયટીના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી હતી.

ProudOfGujarat
સુરતના સરથાણા વિસ્તારમાં એક સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી ગોવિંદ નગર
FeaturedGujaratINDIA

સુરતનાં પાંડેસરા વિસ્તારમાં આવેલ કાશી વિશ્વનાથ મંદિરમાં તસ્કરોએ દાનપેટીમાં રાખેલ રોકડ રકમની ચોરી કરી હતી આ સમગ્ર ધટના સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસતંત્ર હરકતમાં આવ્યું છે.

ProudOfGujarat
વર્તમાન સમયમાં દેવાલયો પણ તસ્કરોની નજરથી બચી શકતા નથી. સુરતનાં પાંડેસરા સ્થિત કાશી વિશ્વનાથ મંદિરમાં ગતરાત્રી દરમ્યાન એક અજાણ્યા શખ્સ મંદિરમાં મૂકેલી દાનપેટી તોડી તેમાંથી
FeaturedGujaratINDIA

સુરતનાં વરાછા વિસ્તારનાં પૂનાગામ ખાતેનાં માર્કેટમાં એક વેપારી પિતા પુત્ર ઉપર સાડીના ધંધાની ઉધરાણી સંદર્ભે કેટલાક શખ્સોએ હિંસક હુમલો કર્યો હતો.

ProudOfGujarat
સુરતનાં વરાછાનાં પૂનાગામ સ્થિત ગ્લોબલ માર્કેટમાં આજરોજ સવારે અહમ ક્રિએશન નામની દુકાનમાં બેસેલા વેપારી પિતા-પુત્ર ઉપર કેટલાક શખ્સોએ બરજબરી પૂર્વક ઉધરાણીના નાણાં વસુલ કરવાની કોશિશ
FeaturedGujaratINDIA

સુરતનાં ઉપનગર કણાદ સ્થિત બી.એ.પી.એસ સ્વામીનારાયણ મંદિરમાં પ્ર.બ્રા.પૂ.મહંત સ્વામીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat
અનેક લોકોનાં જીવનરૂપી વટવૃક્ષમાં ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યની જયોતિ પ્રજવલિત રાખનાર પ.પૂ.મહંત સ્વામી ગત તા.24 મી ડિસેમ્બરથી સુરત અડાજણ ખાતે પધાર્યા હતા. ગતરોજ સુરત ઉપનગર
error: Content is protected !!