માઇક્રોફાઇનાન્સની 91 ટકા લોન આવક વધારવાના હેતુઓ માટે ઉપયોગમાં લેવાય છેઃ સા-ધન ભારત માઇક્રોફાઇનાન્સ રિપોર્ટ 2025
ઋણ લેનાર પ્રત્યેક વ્યક્તિ દીઠ બાકી લોનનો આંકડો રૂ. 38,005 છે, લગભગ 91 ટકા લોનનો ઉપયોગ આવક વધારવાના હેતુઓ માટે થયો હતો એસએચજી બેંક સાથે
