વિરમગામના ભોજવા ખાતે વિશ્વ ટીબી દિવસની ઉજવણી અંતર્ગત રેલી કાઢવામાં આવી.
ન્યુઝ.વિરમગામ તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા વિશ્વ ટીબી દિવસની ઉજવણીના ભાગરૂપે તાલુકા હેલ્થ ઓફિસ, વિરમગામ અને જિલ્લા ક્ષય કેન્દ્ર, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે વિરમગામ તાલુકાની મોડેલ સ્કુલ
