મોરબી સથવારા સમાજ સંધ દ્વારા વિરમગામના સિદ્ધનાથ મહાદેવમાં ધજા ચડાવાઇ -વિરમગામ શહેરના રાજમાર્ગો પર સથવારા સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી…
પત્રકારઃ- વંદના નીલકંઠ વાસુકિયા (વિરમગામ) વિરમગામ શહેરમાં આવેલ પ્રાચીન સિદ્ધનાથ મહાદેવ મંદિર સમગ્ર ભારતના સથવારા સમાજના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. મોરબી સથવારા સમાજ સંઘ
