અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ સર્વોત્તમ હોટલ નજીક ટેન્કરોમાંથી કેમિકલની ચોરીમાં સંડોવાયેલ નાસ્તા-ફરતા આરોપીની અંકલેશ્વર તાલુકા પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે…
પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ-7 ઓગસ્ટ 2018ના રોજ હજીરાના અદાણી પોર્ટ પરથી આદિત્ય બલ્ક કેરિયર્સ ટ્રાન્સપોર્ટના ટેન્કર નંબર-જી.જે.12.બીટી 6053 અને ટેન્કર નંબર-જી.જે.12.બીવી 6775માં સ્ટાયરિન મોનોમર
