Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

પરપ્રાંતીય ઇંગલિશ દારૂના પાઉચ ઝડપાયા …

Share

અંકલેશ્વરના નવીનગરી વિસ્તારમાંથી વિદેશી દારૂના પાઉચ ઝડપાયા હતા.આ અંગેની વિગત જોતા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રીતુ કમ્લેશ પટેલ રહેવાસી નવીનગરી અંકલેશ્વર તેમજ જયાબેન ઉક્ક્ડભાઈ વસાવા નવીનગરીએ પોતાની પાસે ઇંગલિશ દારૂના પાઉચ નંગ-૯ કિંમત રૂપિયા ૯૦૦ રાખી વેચાણ કરતા હતા.જે ઝડપાય જતા ફરિયાદ નોંધાતા આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ તાપસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : અમેરિકામાં રહેતી નેત્રંગની દીકરીએ ગરીબ વિધવા મહિલાઓને અનાજ કિટનું વિતરણ કર્યું.

ProudOfGujarat

ઝગડીયા તાલુકાના ઉમલ્લા ગામે કન્યાશાળાની ધોરણ 7 અને 8 ની બાળાઓએ શિક્ષક દિન ઉજવ્યો….

ProudOfGujarat

ભરૂચમાં વિકાસ સપ્તાહ અંતર્ગત ૬૪૫.૯૫ લાખની રકમના ૮૦ કામોનું ખાતમૂર્હત અને ૧૩૭.૦૦ લાખની રકમના ૭૧ કામોનું લોકાપર્ણ કરાયું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!