Proud of Gujarat
EducationGujaratINDIA

ઝગડીયા તાલુકાના ઉમલ્લા ગામે કન્યાશાળાની ધોરણ 7 અને 8 ની બાળાઓએ શિક્ષક દિન ઉજવ્યો….

Share

ઝગડીયા તાલુકાનાના ઉમલ્લા ગામની કન્યાશાળાની વિધાર્થિનીઓએ આજે સ્કુલમાં શિક્ષણ દિન નિમિતે અવનવી સાડી પહેરીને એક શિક્ષક બની શાળાના અન્ય વર્ગો માં શિક્ષક બની ને બીજા અનેક વર્ગો માં વિધાર્થીઓ ને શિક્ષણ આપ્યું હતું.
શિક્ષક તરીકે આજ ના ખાસ દિવસ એ વિધાર્થિનીઓ ખૂબ ઉતસાહિત જોવા મળી હતી. ઉમલ્લા કન્યાશાળાના પ્રિન્સિપાલ સહીત અન્ય શિક્ષકોએ વિધાર્થિનીઓને જીવનમાં અન્ય વિભાગ તથા શિક્ષણ શેત્રે શિક્ષક બની અને સમાજમાં પોતાની અને સમાજને જ્ઞાન પરુ પાડવા માટે શિક્ષણ નું મહત્વ સમજાવ્યું હતું.
જ્ઞાન આપી દેશને સાક્ષરતા તરફ આગળ લય જવા પ્રેરિત કર્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચનાં ઝાડેશ્વર નજીક એસ.ટી બસની અડફેટમાં બાઇક આવતાં સર્જાયેલ અકસ્માતમાં દંપતીનું મોત.

ProudOfGujarat

ભરૂચ : પાલેજ રેલવે સ્ટેશન પાસે અજાણી મહિલાનું  ગુડઝ ટ્રેનની અડફેટે મોત.

ProudOfGujarat

નડિયાદ : પક્ષીઓના હિતને ધ્યાનમાં રાખતા ફસાયેલી પંતગની દોરીનો નિકાલ કરાયો.

ProudOfGujarat

1 comment

permis d apprenti conducteur June 7, 2020 at 7:29 pm

Thanks for finally talking about > ઝગડીયા તાલુકાના ઉમલ્લા ગામે
કન્યાશાળાની ધોરણ 7
અને 8 ની બાળાઓએ શિક્ષક દિન ઉજવ્યો….

– Proud of Gujarat < Loved it!

Reply

Leave a Comment

error: Content is protected !!