અમદાવાદ ખાતે રાજ્યકક્ષાનો આરોગ્ય વિભાગનો “સપ્તધારા થી સ્વાસ્થ્ય” વર્કશોપ યોજાયો.
-આરોગ્યના કાર્યક્રમોને લોકસમુદાય સુધી લઈ જવા માટે સપ્તધરાઓનું ખૂબ જ મહત્વનું પ્રદાન છે : ડો.શૈલેશ સુતરીયા -સપ્તધારા થી સ્વાસ્થ્ય વર્કશોપમાં 100 થી વધુ સપ્તધારાના સાધકો દ્વારા ભવ્ય કાર્યક્રમ
