ગોધરામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ રક્તદાન કરી નોધાવ્યો વિરોધ.
ગોધરામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ રક્તદાન કરી નોધાવ્યો વિરોધ. પંચમહાલ, રાજુ સોલંકી ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા તેઓની વિવિધ પડતર માંગણીઓ ના સંતોષાતા સ્વૈચ્છિક રક્તદાન
