ગોધરા તાલુકાના છકડીયા ગામે કોંગ્રેસનો સ્નેહ મિલન સમારોહ યોજાયો.
પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના છકડીયા ગામે લોકસભા પ્રભારી ચંદ્રિકાબેન બારીયાની હાજરીમાં શહેરા વિધાનસભા મતવિસ્તારનો સ્નેહ મિલન સંભારંભ યોજાયો હતો. પંચમહાલ જીલ્લાનાં ગોધરા તાલુકાના છકડીયા ગામે
