ચાવજ ગામ ખાતે ગુજરાત રાજ્યના પ્રથમ પૂર્વ મહિલા મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના રાજ્યપાલ આંનદીબહેન પટેલના 77માં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.
ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને હાલ મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલનો આજે 77મો જન્મદિવસ છે. તેઓ ૧૯૮૭થી ભારતીય જનતા પાર્ટીનાં સભ્ય છે, જો કે પહેલા
