અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા “સપ્તધારા થી સ્વાસ્થ્ય” વર્કશોપ યોજાયો
– આરોગ્યના કાર્યક્રમોને લોકસમુદાય સુધી લઈ જવા માટે સપ્તધરાઓનું ખૂબ જ મહત્વનું પ્રદાન છે : ડો.શૈલેશ સુતરીયા – સપ્તધારા થી સ્વાસ્થ્ય વર્કશોપમાં ૨૦થી વધુ સપ્તધારાના સાધકો દ્વારા ભવ્ય કાર્યક્રમ રજુ
