વલસાડમાં નીકળેલી ઐતિહાસિક ચુંદડી યાત્રાનું મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરાયું
સૌજન્ય/વલસાડ ખાતે પ્રથમવાર 167 ફૂટ લાંબી વિશાળ ચૂંદડી પદયાત્રાનું આયોજન કરાયું હતું. વિવિધ સંસ્થાઓના સાથ અને સહકારથી આયોજિત ચૂંદડી પદયાત્રા બુધવારે શરદપૂનમના પવિત્ર દિવસે
