ભરૂચ નગરના તમામ વોર્ડમાં વિકાસના કામમા સમાન ગ્રાન્ટની વહેંચણી કરવા બાબતે ભરૂચ નગર પાલિકા ના વિરોધ પક્ષના સભ્યોએ આવેદન પત્ર પાઠવ્યું…
આજ રોજ ભરૂચ નગર પાલિકાના વિરોધ પક્ષના કોંગ્રેસના સભ્યોએ ભરૂચ નગર પાલિકાના મુખ્ય અધિકારીને આવેદન પત્ર પાઠવી શહેરના તમામ વોર્ડમાં વિકાસના કામમાં સમાન વહેંચણી કરવા
