ભરૂચ જીલ્લા ના જંબુસર ખાતે ના પીલુદ્રા ગામે ચાર વર્ષ ના બાળક સાથે સૃસ્ટી વિરુધ્ધ દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારનારને દેહાત દંડ (ફાંસી)ની સજાનો હુકમ ભરૂચ પોકસો કોર્ટે કરતા સનસનાટી વ્યાપી જવા પામી હતી….
પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ ૨૦૧૬ માં જંબુસર તાલુકા ના પીલુદ્રા ગામે રહેતા આરોપી શંભુભાઈ રાયસંગ ભાઈ પઢીયાર નાએ ચાર વર્ષ નું બાળક પોતાના
