વિરમગામ સહિત અમદાવાદ જિલ્લામાં વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવી
– તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતેથી આરોગ્ય કર્મચારીઓ દ્વારા મેલેરીયા જનજાગૃતિ રેલી કાઢવામાં આવી – આરોગ્ય કર્મચારીઓ દ્વારા મેલેરીયાના જોખમી વિસ્તારોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી ન્યુઝ.વિરમગામ તસવીરઃ-
