પંચમહાલના ઘોંઘબા તાલુકા ના ઉચાબેડા ગામે એક બોલેરો પીકઅપ ગાડી માંથી પરપ્રાંતીય વિદેશી દારૂના જથ્થા સાથે ,એક ઇસમની અટકાયત કરી :
રાજુ સોલંકી ગોધરા પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ઊચાબેડા ગામ પાસે મોડીરાત્રે પીકઅપવાનમા લઈ જવાતો પરપ્રાન્તિય દારુનો જથ્થા સાથે દામાવાવ પોલીસે એક ઈસમની અટકાયત કરી પીકઅપ
