Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવસારી-મહિલાને ડરાવી દાગીના રોકડ મળી1.62 લાખની છેતરપિંડી

Share

 

નવસારીનાં સિંધી કેમ્પ ખાતે આવેલ નિલમ એપાર્ટમાં બ્યુટી પાર્લરનું કામ કરતી મહિલા પાસે બે અજાણી મહિલા બ્યુટી પાર્લરનું કામ અંગે આવી હતી અને થોડી વાર વાતચીત કર્યા બાદ અજાણી મહિલાઓએ તમારા ઘરાં સંકટ છે એમ કહી સાડા આઠ તોલા સોનાના દાગીના તથા રોકડા મળી રૂ.1.62 લાખ પ્લાસ્ટિકની થેલીમાં ભરી અડધો કલાકમાં વિધિ કરી પરત આવીએ તેમ જણાવી પરત ન ફરી હતી. જેથી છેતરાયાની લાગણી થતાં ઘરવાળાને જણાવીને ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
10 દીવસમાં છેતરપિંડીની બીજી ઘટના નોંધાઇ!

Advertisement

નવસારી શહેરમાં 10 દિવસ પહેલા ટાવર નજીક એક દુકાનદારને બે અજાણ્યા ઇસમોએ કોઇકની ઓળખાણ આપી તેની પાસે જઇ સરનામું શોધવા ભોળવીને સોનાનું વસ્તુ તથા નાણાં પડાવી લીધા હતાં. સીંધી કેમ્પમાં બ્યુટી પાર્લરની મહિલાને ભેળવી ડર પેસાડી છેતરપીંડી કરવાની ઘટના નોંધાઇ હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે….સૌજન્ય


Share

Related posts

સુરતમાં માતા-પુત્રી દુષ્કર્મ-હત્યા કેસમાં આરોપીને ફાંસી અને સહ આરોપીને આજીવન કેદ.

ProudOfGujarat

ગ્રામ્ય કક્ષાએ લોકડાઉનનો અમલ કરાવવાની જવાબદારી સરપંચો ઉઠાવે : DGP

ProudOfGujarat

ચૂંટણી પહેલા જ વાલિયા તાલુકામાં દારૂની રેલમ છેલ, આખરે ગ્રામ જનોએ એક ટ્રક ઝડપી પાડી પોલીસ ને સોંપી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!