ગોધરા: નગરપાલિકાની સામાન્ય સભામાં 15 જેટલા વિકાસલક્ષી કામોને સર્વસમંતિથી મંજૂરી
ગોધરા, રાજુ સોલંકી ગોધરાનગર પાલિકાની સામાન્યસભાની બેઠક સાંજે પાંચ કલાકે નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખ ઇલેન્દ્ર પંચાલ અને ચીફ ઓફીસર એ આર પાઠક તથા નગરપાલિકાના સભ્યોની ઉપસ્થિતીમાં
