વલસાડની હોસ્ટેલના કૂકે વિદ્યાર્થિનીઓને ફોન પર અભદ્ર વાતો કરતાં ભારે હોબાળો-જાણો ભરૂચ ના રસોઈયા વિરુદ્ધ રજુઆત…
આખો મામલો મેનેજમેન્ટમાં જતા પોલીસે હોસ્ટેલમાં પહોંચી નિવેદનો લીધા સૌજન્ય-DB/વલસાડ તિથલરોડ પર વિશાળ કોલેજ કેમ્પસમાં બી.કે.એમ.સાયન્સ કોલેજની ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે. તેમાં દૂર દૂરના
