જંબુસર વિધાનસભા યુવા કોંગ્રેસ દવારા ટેકાના ભાવે તુવેર ખરીદી કેન્દ્ર ફાળવવા બાબતે મામલતદાર કચેરી બહાર ધરણા કરી આમોદ મામલતદાર ને આવેદન પત્ર પાઠવવા મા આવ્યું છે.
આમોદ તાલુકા મા ચાલુ વષેઁ આશરે ૯૦૦૦ હજાર હેકટર જમીન મા તુવેરનુ વાવેતર કરવા મા આવ્યું હતુ અને હાલ તઁયાર થયેલ પાક ખેડુતો ના ઘરમા
