ગાંધીનગર-કોંગ્રેસના ધારાસભ્યો મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા – મુખ્યમંત્રી ને આવેદન આપી રજુઆત કરાઈ..
ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે 40 જેટલા કોંગ્રેસના ધારાસભ્યો અને વિપક્ષ ના નેતા પહોંચ્યા હતા .તો કેટલાક ધારાસભ્યોને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા અને ગણતરીના ધારાસભ્યો
