સુરત-ઐતિહાસિક ગોપી તળાવમાં મલ્ટિપ્લેકસ બનશે..સુરતીઓને એક જ જગ્યાએ આનંદ પ્રમોદ મળી રહેશે..
સૌજન્ય-D B _સંજય મોવલિયા સાથે વાતચિત કરતા કહ્યુ હતું કે,‘નવરાત્રી સુધીમાં ગોપી તળાવમાં થીએટર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ થિયેટરમાં 4 સ્ક્રીન હશે.
