ભરૂચના લિંકરોડ ઉપર આવેલ મંદિર ના તાળા તોડી દાન પેટી માંથી રોકડ રકમ ની ચોરી કરનાર મુખ્ય આરોપી પોલીસના સકંજામાં આવી ચઢ્યો હતો……….
(હારૂન પટેલ, ભરૂચ) બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના લિંક રોડ ઉપર આવેલ મોઢેશ્વરી માતાજીના મંદિર ખાતે ગત તારીખ ૧૭.૦૨.ના
