ભરૂચ ના ભોલાવ ભૃગુઋષિ બ્રિજ પાસે થી બાઇક લઇ પસાર થતા યુવાન ને પતંગ નો દોરો આવી જતા નાક અને ગાલ ના ભાગે ઈજાઓ પહોંચી હતી
બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ ના અયોધ્યા નગર નજીક સોસાયટી માં રહેતા ધ્રુવ શર્મા નામ નો યુવાન શહેર ના ભોલાવ વિસ્તાર માં
