અંક્લેશ્વરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ્સનું વેચાણ યથાવત…
લારીઓ-શાક માર્કેટમાં બેફામ પ્લાસ્ટીકનો ઉપયોગ-નિકાલ… અંક્લેશ્વરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ્સનાં બેફામ વેચાણ-ઉપયોગ અને નિકાલ સામે પાલિકાતંત્રની કામગીરી વામણી પૂરવાર થઈ રહી છે. અંક્લેશ્વર નગરપાલિકા એ ૧૮
