રાહુલ ગાંધીના ભાવનગર જિલ્લાના પ્રવાસને લઈ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સ્થળ તપાસ માટે પોહચ્યા..
કિશન સોલંકી ( ભાવનગર ) – ઘોઘા તાલુકો,અલંગ, અને મેથાળા સહિત સ્થળો પર આગેવાન કાર્યકરો સાથે પોહચ્યા અમિત ચાવડા, રાહુલના પ્રવાસને લઈ સમગ્ર જિલ્લામાં રાજકીય
