Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાલીતાણા તાલુકાના નોઘણોવદર ગામના જીવાદોરી સમાન શિવસાગર તળાવના પાળામા ગાબડું…..

Share

કિશન સોલંકી (ભાવનગર)

પાલીતાણા તાલુકાના નોઘણોવદર ગામના જીવાદોરી સમાન શિવસાગર તળાવના પાળામા ગાબડું પડયુ  છે જે નોઘણોવદર સહિત આજુ બાજુ ના ત્રણ જેટલા ગામોને પાણી પુરૂ પાડે છે તે તળાવ છેલ્લા પાંચ વર્ષથી જર્જરિત હાલતમાં છે અને અનેક વખત ગામના લોકો દ્વારા લેખીત રજુઆત કરવામાં આવી હતી તેમ છતાં હજિ પણ આ તળાવ માં કોઈપણ જાતની મરામત કરવામાં આવી નથી.આ બાબતે જો તંત્ર કામગીરી નહિ કરે તો ગામના લોકો ઉગ્ર આદોલન કરશે….

Advertisement

Share

Related posts

શ્રી હરિ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

ProudOfGujarat

વિરમગામના મેલજ ગામમાં ઉજ્જવલા ગેસના ૧૦૪ લાભાર્થીઓને ગેસ કનેકશન આપવામા આવ્યા

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા પોલીસે બાતમીના આધારે નાંગલ હજાત ગામે વોચ ગોઠવી એક્ટિવા સ્કુટર પર વિદેશી દારૂ લઈને જતા બુટલેગરને ઝડપી લીધો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!