દહેજની રિલાયન્સ કંપનીમાં ગરમ પાણીની પાઈપ ફાટતા બે દાઝ્યા: ભરૂચ પ્રાથમિક સારવાર આપ્યા બાદ વડોદરા લઇ જવાયા
દહેજની રિલાયન્સ કંપનીમાં લીફ્ટ લાઈન ઇન કરતા પાઈપ ફાટી જવાથી બે દાજી ગયા હતા જેઓને ભરૂચ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વડોદરા વધુ સારવાર માટે
