Proud of Gujarat
Home Page 486
FeaturedGujaratINDIA

માંગરોળના માંડણ ગામે કૂવામાંથી દોઢ વર્ષનો દીપડો મૃત હાલતમાં મળ્યો

ProudOfGujarat
માંગરોળ તાલુકાના માંડણ ગામે ખેતરના કુવામાંથી દોઢ વર્ષનો દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. માંડણ ગામના ખેડૂત કમલેશભાઈ ખાનસિંગભાઈ ચૌધરી એ પોતાના ખેતરમાં કૂવો બનાવ્યો
FeaturedGujaratINDIA

માંગરોળ ઇસનપુર ગામે 15 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત

ProudOfGujarat
માંગરોળ તાલુકાના ઇસનપુર ગામે ધોરણ 10 માં અભ્યાસ કરતા 15 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. ઇસનપુર ગામના ગોડાઉન ફળિયામાં રહેતા સામાજિક કાર્યકર ભુપેન્દ્રભાઈ
FeaturedGujaratINDIA

વાંકલ : ઉમ૨૫ાડા તાલુકાના વાડી ગામે સહા૨ા માનવ કલ્યાણ ટ્રસ્ટ, વાડી આયોજિત ગ્રામીણ ઓલિમ્પિક રમતોત્સવનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ, વાડી તા.ઉમ૨પાડા જિ.સુરત દ્વા૨ા આદિવાસી વિસ્તારમાં ૨મત-ગમત પ્રેમીઓ માટે છેલ્લા ૩૭ વર્ષથી સફળતાપૂર્વક આયોજન ક૨વામાં આવે છે. દ૨ વર્ષની જેમ આ
FeaturedGujaratINDIA

સુરત પાલિકાના નેચર પાર્ક અને એક્વેરિયમમાં એક લાખથી વધુ મુલાકાતી આવતા પાલિકાને 34 લાખની આવક

ProudOfGujarat
દિવાળી વેકેશન દરમિયાન સુરત પાલિકાના નેચર પાર્ક ( પ્રાણી સંગ્રહાલય), એક્વેરિયમમાં એક લાખની આસપાસ મુલાકાતે આવ્યા હતા જેના કારણે પાલિકાને 34 લાખની આવક થઈ છે.
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકાના નવાચકરા ગામે વીર ભાથીજી મહારાજની 54 મી જન્મ જયંતિ મહોત્સવ યોજાયો.

ProudOfGujarat
સુરત જિલ્લાના ઉમ૨પાડા તાલુકાનાના ચક૨ા ગામે વી૨ભાથીજી મહા૨ાજ(પ્રાગટય) ૫૪ મી જન્મ જયંતી મહોત્સવ તા.૧૪-૧૧-૨૦૨૩ મંગળવા૨ ના રોજ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર તથા
FeaturedGujaratINDIA

વડોદરાના શિનોર તાલુકાના તેરસા ગામમાં શાળાની દીવાલ ધરાશાયી થતાં 6 બકરાના મોત

ProudOfGujarat
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના તેરસા ગામે મુખ્ય માર્ગ ઉપર આવેલી પ્રાથમિક શાળાની દીવાલ અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં એક
FeaturedGujaratINDIA

ગાંધીનગરના રાંધેજા પાસે અકસ્માત સર્જાતા 5 લોકોના મોત, 1 ઘાયલ

ProudOfGujarat
ગાંધીનગર પાસે રાંધેજા પેથાપર હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી મુજબ કારમાં કુલ છ લોકો
FeaturedGujaratINDIA

બુટલેગરો ઝડપાયા – ભરૂચના હલદર ગામ ખાતે ક્રાઇમ બ્રાંચના દરોડા, લાખ ઉપરાંતના શરાબના મુદ્દામાલ સાથે ત્રણની ધરપકડ

ProudOfGujarat
ભરૂચ તાલુકાના હલદર ગામે નવી નગરીમાંથી એલસીબીએ 66 હજારના દારૂ સાથે 3 ને ઝડપી પાડ્યા, જ્યારે બુટલેગર બંધુ સહિત 3 નાસી છૂટ્યા હતા. ભરૂચ LCB
FeaturedGujaratINDIA

અમદાવાદ રિવરફ્રન્ટમાં એક જ દિવસમાં 4 મૃતદેહ મળતા ખળભળાટ

ProudOfGujarat
અમદાવાદમાં એક જ દિવસમાં ચાર લોકોના મૃતદેહ મળવાથી ખળભળાટ મચી ગયો છે. રિવરફ્રન્ટમાં આત્મહત્યાના અનેક કિસ્સાઓ સંભાળવા મળતા હોય છે. એવામાં ફરી એક વખત સાબરમતી
FeaturedGujaratINDIA

વડોદરાનાં માંજલપુર વિસ્તરમાં 5 વર્ષના બાળકને ડેન્ગ્યૂ થતા મોત

ProudOfGujarat
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા પાંચ વર્ષના બાળકને ડેન્ગ્યૂ થતા પાંચ દિવસ પહેલા સારવાર માટે કલાલી વિસ્તારની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગઇકાલે રાતે
error: Content is protected !!