કરજણ પોલીસ મથકની હદમાંથી ઝડપાયેલા બે કરોડ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો.
વડોદરા જિલ્લાના કરજણ પોલીસ મથકની હદમાં ઝડપાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો વહીવટી તેમજ પોલીસ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવી દઇ નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ
