નર્મદા નદીના વહેણમાં આવેલી રેતીખનનની લીઝોની ઈસી ( એન્વાઈરમેન્ટ ક્લિવરન્સ) રદ કરવાની માંગ
નદીના વહેણમાં ધોવાણની બિનહયાત જમીનોના રેવન્યૂ રેકર્ડને કમી કરવા પણ રજૂઆત ભરૂચ. ભરૂચ જિલ્લા માછીમાર સમાજના પ્રમુખ એડવોકેટ કમલેશ મઢીવાલાએ સ્ટેટ એન્વાયરમેન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટી,
