Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જંબુસર નજીક ST બસ માર્ગની નીચે ઉતરી જતા અકસ્માત, મોટી જાનહાની ટળી

Share

ભરૂચ:

ભરૂચના જંબુસર એસટી ડેપોની બસને અકસ્માત પડતા દોડધામ મચી જવા પામી હતી. કીર્તિસ્તંભથી જંબુસર આવવા રવાના થયેલી એસટી બસ Gj 18 Z 7852 દેવકોઈ ગામ નજીકથી પસાર થઈ રહી હતી તે દરમ્યાન અન્ય વાહન આવી જતા બસ માર્ગની નીચે ઉતરી ગઈ હતી.અકસ્માત સમયે બસમાં 18 મુસાફરો સવાર હતા જેઓના જીવ જોખમમાં મુકાયા હતા.બસના ડ્રાઇવરે સમયસૂચકતા દાખવી સ્ટીયરિંગ પર કાબુ મેળવી લેતા મોટી જાનહાની ટળી હતી.
અકસ્માતમાં એક મુસાફરને પગમાં ઈજા થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જંબુસર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.ઘટનાની જાણ થતાં જ જંબુસર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાનાં પર પ્રાંતિય શ્રમજીવીઓ વતન જવા રવાના થઈ રહ્યા છે ઉદ્યોગોમાં પગારનાં ઠેકાણા અને કોન્ટ્રાકટરો પાસે કામદારને પગાર ચુકવવાનાં રૂપિયા નથી.

ProudOfGujarat

यंग टाइगर एनटीआर और मेगा पावरस्टार राम चरण के साथ एस.एस राजामौली की अगली विशाल मल्टीस्टारर का हुआ अनावरण!

ProudOfGujarat

ભાવનગરથી દહેજ આવતાં બે એસઆરપી કમાન્ડોને ટ્રકનાં ચાલકે અડફેટે લેતા એકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!