વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં ઔદ્યોગિક રોકાણો માટેના MoU ની શ્રેણીની છઠ્ઠી કડીમાં વધુ સાત MoU થયાં
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ માટે બેંચમાર્ક તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-૨૦૨૪ માં યોજાવાની છે. મુખ્યમંત્રી
