ભરૂચનાં ઝંઘાર ગામના શોએબ અબ્દુર રેહમાન પટેલ એ વેસ્ટ ઝોન હરીફાઈમાં દ્વિતીય ક્રમાંક મેળવ્યો.
ભરૂચ જિલ્લાના ઝંઘાર ગામના સામાન્ય પરિવારમાંથી આવતા સુપુત્ર સોએબ અબ્દુર રેહમાન અમદાવાદ ખાતે આયોજિત વેસ્ટ ઝોન સ્પર્ધામાં 50 મીટરની સ્મોલ બોર ફ્રી રાઇફલ પ્રોન ચેમ્પિયનશિપ
