જામનગરમાં ૧૮ ધંધાર્થી /વેપારીઓ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરાયો
પર્યાવરણ માટે સૌથી વધુ નુકશાનકારક એવા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અંગેના કેન્દ્ર સરકારના જાહેરનામા અનુસંધાને હાલે ૧ર૦ માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝભલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ
