વાગરાના વસ્તી ખંડાલી ગામ ખાતેથી જુગારધામ ઝડપાયું, હજારોના મુદ્દામાલ સાથે 7 ની ધરપકડ કરતી પોલીસ
ભરૂચ જિલ્લામાં દારૂ -જુગાર જેવી પ્રવૃતિઓને ડામવા માટે જિલ્લા પોલીસ કટીબંધ છે, જિલ્લામાં અનેક સ્થળે દરોડા સતત પોલીસ વિભાગ દ્વારા પાડવામાં આવી રહ્યા છે, જેમાં
